ટેલિવૂડ / 'બાલિકા વધુ' સીરિયલના ડિરેક્ટરની હાલત થઈ ખરાબ, આર્થિક તંગીને કારણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું

Balika Vadhu Director Ramvriksh Gaud selling Vegetables in Azamgarh

કોરોના વાયરસ મહામારી અને તેના કારણે 6 મહિનાથી પણ વધારે સમય સુધી ચાલેલ લોકડાઉને ભારતની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. કરોડો લોકો બેરોજગાર થઈ ગયા, જીડીપી માઇનસ 23 પહોંચી ગઈ. તેની અસર ટીવી ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી લોકપ્રિય ટીવી સિરયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચીને દિવસો પસાર કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ