PHOTOS / 11 વર્ષમાં આટલી બદલાઇ ગઇ ટીવીની 'બાલિકા વધુ', ફોટા જોઇને રહી જશો દંગ

balika vadhu actress avika gor huge transformation in looks after 11 years

'બાલિકા વધુ' સીરિયલથી દરેક ઘરમાં જાણીતી આનંદીને કોન નથી ઓળખતું. આ સીરિયલમાં આનંદીનો રોલ નિભાવનાર અવિકા ગોરએ પોતાની અદાઓ અને માસૂસ પ્રશ્નોથી લોકોના દિલમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરી હતી. એનું લુક પણ ઘણું બદલાઇ ગયું. ફોટા જોઇને રહી જશો દંગ.

બ્રેકિંગ ન્યૂઝ