નિવેદન / ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, આરોપીએ આત્મરક્ષા માટે ગોળી ચલાવી કારણ કે બીજો કોઇ રસ્તો નહોંતો

balia firing case mla surendra singh statement on accused

ઉત્તર પ્રદેશના બલિયામાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી ધીરેન્દ્રસિંહ હજી ગુમ છે. દરમિયાન બલિયાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે આરોપીઓ અંગે નિવેદન આપ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે આરોપીઓએ આત્મરક્ષણમાં ગોળી ચલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ