ઓડિશા ટ્રેન દુર્ઘટના / હદય કંપાવી દે તેવી ઘટના, માતાએ બાળકોને બચાવવા માટે ટ્રેનમાંથી ફેંકી દીધા, કહ્યું - હું તો નહીં બચીશ પરંતુ..મારી પાસે એક જ રસ્તો..

Balasore: More than 270 people have lost their lives in a train accident in Odisha's Balasore. A horrific scene was created...

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ ટ્રેનોની અથડામણમાં થોડી જ સેકન્ડોમાં ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. એક પ્રવાસી મહિલાએ જે સમજણથી તેના ત્રણ બાળકોનો જીવ બચાવ્યો તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ