સન્માનિત / બાલાકોટ એરસ્ટ્રાઇક કરનારા પાંચ પાયલટને મળશે વાયુસેના મેડલ

balakot air strike mirage 2000 fighter pilots will get gallantry awards

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં સામેલ વાયુસેનાના વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વૉર્ડન લીડર્સ રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીએકએન રેડ્ડી, શશાંક સિંહને બાલાકોટમાં આતંકી સંગઠન જેશ એ મોહમ્મદના અડ્ડાઓ પર હુમલા માટે વાયુ સેના મેડલથી સન્માનિત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ