VIRAL / બજરંગી ભાઈજાનની 'મુન્ની' બોલી, 3મેએ મોદીજી આવશે અને કહેશે મિત્રો 0 લગાવવાનું...

Bajrangi Bhaijaan Fame Actress Harshaali Malhotra Funny Tiktok Video

વર્ષ 2015માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' સુપરહિટ ગઈ હતી. ડિરેક્ટર કબીર ખાને આ ફિલ્મમાં મુન્નીની ભૂમિકા હર્ષાલી મલ્હોત્રાએ નિભાવી હતી. ભલે તેની પાસે કોઈ ડાયલોગ્સ નહોતા પરંતુ તેના એક્સપ્રેશન્સથી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ