હિંસક વિરોધ / સાબરમતી રિવરફ્રન્ટ પર વેલેન્ટાઈન્સ ડે મનાવી રહેલા યુગલો સાથે બજરંગદળે કરી ચોંકાવનારી હરકત

BAJRANG DAL ATTACK COUPLE IN REVER FRONT FRO VALENTINE CELEBRATION

અમદાવાદના સાબારમતી રિવરફ્રન્ટ ઉપર વેલેન્ટાઈન ડે મનાવવા આવેલા યુવક યુવતીઓને દંડાથી ફટકારીને ભગાડતો બજરંગ દળનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે એવી ચર્ચા ઉઠી રહી છે કે દર વર્ષે બજરંગ દળ કેમ કાયદો હાથમાં લે છે. કોઈને ડરાવવા ધમકાવવા એ યોગ્ય છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ