સ્પોર્ટસ / સ્ટાર પહેલવાનો બજરંગ પુનિયા-સંગીતા ફોગાટે સગાઈ કરી, લગ્ન આવતા વર્ષે

bajarang punia and sangeeta phogat will marry soon

ભારતીય સ્ટાર પહેલવાનો બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે સગાઈ કરી લીધી છે. સોનીપતમાં અત્યંત સાદગીપૂર્ણ સમારોહમાં બંનેની સગાઈ વિધિ થઈ હતી. આ દરમિયાન બજરંગ પુનિયાએ જણાવ્યું, ''હું ટોકિયો ઓલિમ્પિક બાદ લગ્ન કરીશ. સંગીતા સાથે દહેજ વગર આ લગ્ન થશે. લગ્ન દરમિયાન હું સાત નહીં, પરંતુ આઠ ફેરા લઈશ. આઠમા ફેરા સાથે હું દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશ આપીશ.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ