બાઇક / Bajaj Pulsar 180 થયું બંધ, જાણો કયું બાઇક કરશે રિપ્લેસ

bajaj pulsar 180 discontinued this new launched bike will replace it

બજાજનું પ્લસર બાઇક ખૂબ જ જાણીતું છે. ઘણા બધા આ બાઇકનો ઉપયોગ કરતાં હશે. પરંતુ હવે એક એવા સમાચાર આવી રહ્યા છે કે Bajaj Pulsar 180 હવે જોવા મળશે નહીં. સત્તાવાર વેબસાઇટ પર અપડેટ થયું નથી. આ બાઇકની 180F સાથે રિપ્લેસ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ