ઓટો / તમારા ફેવરિટ Bajaj Pulsar 150નું વેરિયન્ટ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

Bajaj Officially Launches The BS6 compliant Pulsar 150

બજાજ ઓટોએ ભારતીય બજારમાં BS6 મોડલ અનુસાર મોટરસાઈકલ Pulsar 150 અને 150 ટ્વિન ડિસ્ક વેરિયન્ટ લોન્ચ કરી દીધું છે. Pulsar 150માં હવે કંપનીએ ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમ સામેલ કરી દીધી છે. આ સિસ્ટમ બજાજ ઓટોના સ્ટેટ ઓફ આર્ટ R&D સેન્ટરમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેની મદદથી બેસ્ટ પાવર ડિલીવરી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ