ઓટો / નવી Bajaj Dominar 250નું લોન્ચ પહેલા રિલીઝ થયું ટીઝર, જાણો શું છે આ બાઇકની ખાસિયત

bajaj dominar 250 teaser release ahead of launch

Bajaj ઓટો નાની ડોમિનાર બાઇક લાવી રહ્યું છે. તેને Bajaj Dominar 250 નામથી લોન્ચ કરવામાં આવશે. આ Dominar બ્રાન્ડ હેઠળ બજાજની બીજી બાઇક હશે. કંપનીએ એક ટીઝર વીડિયો જારી કરી Dominar 250ના લોન્ચની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ