માત્ર 29,000નું આ બાઇક 1 લીટરમાં આપે છે 99.1 kmplની માઇલેજ

By : krupamehta 02:16 PM, 06 December 2018 | Updated : 02:16 PM, 06 December 2018
જો તમે નવું બાઇક ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો ભારતમાં તમને જોરદાર બાઇક્સ માટે વિકલ્પ મળી જાય છે. , આ બાઇક્સ જોવામાં તો સ્ટાઇલિશ હોય જ છે સાથે જ એ તાકાતવાર હોય છે. સપરંતુ આ બાઇક્સને ચલાવવું દરેક લોકોના હાથની વાત હોતી નથી. કારણ કે આજકાલ માર્કેટમાં મળતા મોટાભાગે બાઇક્સ ખૂબ જ મોંઘા હોય છે સાથે જ એ ઓછી માઇલેજ આપે છે જેના કારણએ આ બાઇખ લોકોના ખિસ્સા પર ભાર આપે છે. પરંતુ આજે અમે તમને એક એવા બાઇક માટે જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે માત્ર 29000 રૂપિયામાં ખરીદી શકો છો. આ બાઇક સસ્તું હોવાની સાથે જોરદાર માઇલેજ પણ આપે છે. 

હવે તમે વિચારી રહ્યા હશો કે કયુ બાઇક છે જે ઓછા ભાવમાં આટલી બધી માઇલેજ આપે છે તો અમે તમને જણાવી દઇએ કે આ બાઇક બજાજનું CT 100 B જેને ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. કારણ કે આ બાઇકથી વધારે માઇલેજ અત્યાર સુધી કદાચ જ કોઇક ભારતીય બાઇક આપતી હશે. એવામાં તમે જોરદાર માઇલેજદ સાથે શાનદાર લુક્સ વાળા બાઇકની શોધમાં છો તો તમારા માટે આ બાઇક ફાયદાનો સૌદો સાબિત થશે. 

જાણો શું છે ફીચર્સ અને સ્પેસિફિકેશન 
બજાજ CT 100 Bમાં એમાં સિંગલ સિલેન્ડર, 4 સ્ટ્રેક, 99.27 સીસી એન્જીન લાગેલું છે. જે 8.2 બીએચપીનો પાવર અને 8.05 એનએમનો ટાર્ક આપવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે નવા બજાજ બાઇક 99 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપે છે. એવામાં આ બાઇક માઇલેજની ઇચ્છા રાખનાર લોકો માટે ખૂબ જ ખાસ છે. આ બાઇકની ટોપ સ્પીડ 90KMPH છે. આ બાઇકમાં 4 રિયર ગેર આપવામાં આવ્યા છે અને 1 લીટરમાં આ બાઇક 99.1 કિલોમીટરની માઇલેજ આપે છે. તમને જણાવી દઇએ કે દિલ્હીમાં આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 29,000 રૂપિયાથી શરૂ થાય છે. Recent Story

Popular Story