ન્યૂ લૉન્ચ / Bajaj Chetak Electric Scooterની આતુરતાનો આવ્યો અંત, ફીચર્સ અને કિંમત જાણીને તમે પણ કરાવશો બુક

bajaj chetak 2020 launch date bajaj chetak electric scooter specifications and price Bajaj Chetak Electric Auto gujarati news

Bajaj Auto પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક ખૂબ જ જલ્દીથી લૉન્ચ કરવાનું છે. Bajajએ ગત વર્ષે 2019માં 16 ઓક્ટોબરે એને ભારતમાં લૉન્ચ કર્યું હતું. એના આકર્ષક લુકને જોઇને ત્યારથી એ ટુવ્હીલર વાહનના સેગમેન્ટમાં ચર્ચાનો વિષય બનેલું છે. હવે આ સ્કૂટરની લૉન્ચિંગની તારીખનો ખુલાસો થઇ ગયો છે. Bajaj Chetak Electric Scooter મકર સંક્રાંતિના તહેવારે લૉન્ચ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ