ન્યૂ બાઇક / Bajaj એ લૉન્ચ કર્યું સૌથી વધારે માઇલેજ આપતું નવું બાઇક CT110

bajaj auto launches new ct110 all you need to know

દેશની મોટી ટૂ વ્હીલર નિર્મતા કંપની બજાજ ઑટોએ CT110ને ભારતમાં લૉન્ચ કરી દીધું છે. CT પહેલાથી બજારમાં ઉપલબ્ધ છે જે 100 cc એન્જીનમાં છે. પરંતુ હવે આ બાઇક વધારે પાવરફુલ અંદાજમાં આવી ગયું છે. કંપનીએ આ બાઇકમાં નવું એન્જીન લગાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ