રાજકોટ / મોવિયામાં વીજ ચેકિંગ કરવા આવેલી PGVCLની ટીમ પર હુમલો કરનારા ભાજપ નેતા સહિત 8 લોકોના જામીન નામંજૂર, થયા જેલ ભેગા

Bail denied for 8 people, including BJP leader, who attacked PGVCL team in Movia

રાજકોટ જિલ્લાના મોવિયા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરનાર ભાજપના આગેવાન સહિત 8 લોકોના જામીન ફગાવી તમામને જેલ ભેગા કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ