મોરબી / BIG NEWS: ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ સળિયા જ ગણશે, વચગાળાની જામીન અરજી નામંજૂર

Bail application of accused in Morbi suspension bridge accident rejected

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જમીન અરજી નામંજૂર, જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ