VIRAL / બાહુબલીના ભલ્લાદેવની થઇ ગઇ એવી હાલત, ફોટો જોઇને ટેન્શનમાં આવી ગયા ફેન્સ

bahubali fame rana daggubati looks very slim in his new instagram post

જાણવા મળ્યું છે કે રાણા દગ્ગાબુતી ની મા લક્ષ્મીએ એને કિડની દાન કરી છે. આ રિપોર્ટ્સ પર દગ્ગુબાતીએ કહ્યું હતું કે આ માત્ર એક અફવા છે. પરંતુ તાજેતરમાં આવેલા એક ફોટાએ દગ્ગુબાતીના ફેન્સને પરેશાનીમાં નાંખી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ