ઈંતેજાર / 10 વર્ષ થઈ ગયાં છતાં ગુજરાતના આ હાઈ-વેની કામગીરી પૂર્ણ નથી થઈ

bagodara, Tarapur, Valsad Highway not complete Gujarat

હાઇવે રોડની કામગીરીમાં સામાન્ય રીતે બે-ત્રણ વર્ષનો સમય લાગે છે. પરંતુ ગુજરાતનો અક હાઇવે રોડ અવો પણ છે જેની કામગીરી દસ વર્ષથી ચાલી રહી છે છતા પુર્ણ નથી થઇ. આ હાઇવે વિશ્વનો સૈથી લાંબો હાઇવે નથી છતા તેના કામમાં સમય લાગવો અનેક સવાલો ઉભા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ