વડોદરા / બગલામુખીના પાખંડી પ્રશાંતની પર્સનલ સેવિકાની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, રડી પડી અને કહ્યું- હું તાંત્રિકના બેડરૂમમાં...

baglamukhis mandir prashant upadyay personal maid vadodara police

વડોદરામાં બગલામુખી મંદિરના પાખંડી મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. પાખંડી પ્રશાંત સામે કિશોરી પર 12 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે હવે પ્રશાંતની મદદ કરનારી શિષ્યા દિશા સચદેવ ઉર્ફે જોનની ધરપકડ બાદ કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે દિશાની પૂછપરછ દરમિયાન કેટલાક ઘટસ્ફોટ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ