U-19 વર્લ્ડકપ / બાંગ્લાદેશના બોલરે એવો થ્રો કર્યો કે માથે વાગતા માંડ બચ્યો ભારતીય બેટ્સમેન, માફી માંગવાનો કર્યો ઇનકાર

 Bagladesh bowler recklessly throws ball nearly misses indian batsmans head

બાંગ્લાદેશના ફિલ્ડર તન્ઝીમ હસન સાકીબે વધુ પડતા આક્રમક થઇને બીજી ઓવરમાં દિવ્યાંશ સક્સેના તરફ જોરથી બોલ થ્રો કર્યો હતો. આ બોલ સક્સેનાના માથાને વાગતા વાગતા બચી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ