ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / તારક મહેતાના આ પાત્રને મળી ગઈ તેની ગર્લફ્રેન્ડ, જાણો હવે શું થશે

Bagha Girlfriend Bawri Come back New Actress Joining TMKOC

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એકથી એક ચડિયાતા કલાકાર છે. જે દર્શકોને ખૂબ હસાવે છે. જેથી જો એક પણ કલાકારની ગેરહાજરી વર્તાય તો શોમાં કંઈક ખૂટે એવું લાગે છે. ઘણાં સમયથી બાઘા એકલો જ દેખાય છે, પરંતુ હવે એવા સમાચાર છે કે બાઘાની ગર્લફ્રેન્ટ બાવરી શોમાં ફરી એન્ટ્રી લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ