ટેલિવૂડ / તારક મહેતામાં બાઘાને કારણે થયો જબરદસ્ત ઝગડો, શોમાં જોવા મળશે આવા ટ્વિસ્ટ

Bagha calls Bhide stupid in Taarak Mehta Ka Ooltah Chashmah

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. આ શોમાં ગોકુલધામ સોસાયટી અને ત્યાંના રહેવાસીઓની તકલીફો અને પરેશાનીઓને કોમેડી સાથે દર્શાવવામાં આવે છે. આ શોના 3000 એપિસોડ્સ થોડાં સમયમાં જ ખતમ થવાના છે. મેકર્સ શોમાં નવા-નાવ ટ્વિસ્ટ અને સસ્પેન્સ એડ કરતાં રહે છે અને હવે શોમાં બાઘાને કારણે આત્મારામ ભિડે અને જેઠાલાલ વચ્ચે જબરદસ્ત ઝગડો થવાનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ