ટેલિવૂડ / તારક મહેતાનો 'બાઘા' એક્ટિંગ પહેલાં કરતો હતો આ કામ અને હવે આ શોથી કમાય છે આટલા રૂપિયા

Bagha aka tanmay vekaria used to work in bank before acting of Tarak Mehta Know how much he earned now

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ જ કારણથી આ શો ટીઆરપીમાં ઘણું આગળ છે. આ શોના તમામ કલાકાર પોતાની એક્ટિંગ અને કોમેડીને કારણે ખૂબ જ લોકપ્રિય છે. આ શોના બધાં પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેમાં એક પાત્ર છે બાઘા એટલે કે તન્મય વેકરિયા પણ લોકોને ખૂબ જ પસંદ છે. તમને જણાવી દઈએ કે શોમાં આવતા પહેલાં તન્મય એક બેંકમાં નોકરી કરતો હતો. ચાલો જાણી કેટલાક ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ