નિવેદન / જેને ખૂજલી થતી હોય એ આવો, ઠીક કરી દઇશ: બાગેશ્વર સરકાર બાબાએ ફરી આપી ખુલ્લી ચેલેન્જ 

Bageshwar Sarkar Baba again gave an open challenge

પોતાના વિરોધીઓને પડકાર આપતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેને ખંજવાળ આવતી હોય તેને તેમની પાસે આવવું જોઈએ. તેઓ તેની ખંજવાળ પર મલમ લગાવીને તેને દૂર કરશે

બ્રેકિંગ ન્યૂઝ