મોસમનો મિજાજ / બદ્રીનાથ-કેદારનાથમાં હિમવર્ષા, પહાડી વિસ્તારમાં બરફની ચાદર

Badrinath-Kedarnath received fresh snowfall

બદલાયેલા મોસમના મિજાજના પગલે ઉત્તરભારતના બદ્રીનાથ અને કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. બદ્રીનાથના હેમકુંડમાં પણ ભારે હિમવર્ષા થતા આહલાદક દ્રશ્ય સર્જાયુ છે. જો કે, આ સિઝનમાં હિમવર્ષા થવી એ એક આશ્ચર્યજનક બાબત છે. કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ