દિલ્હી / બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલની રાજકારણમાં એન્ટ્રી, ભાજપનો કેસરીયો ધારણ કર્યો

badminton player saina nehwal joined Bhartiya janta party in delhi election 2020

દુનિયાભરમાં બેડમિન્ટનથી ભારતનું નામ રોશન કરનાર ખેલાડી ભાજપમાં સામેલ થઇ ગઈ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે તેમને પાર્ટીની સદસ્યતા આપી. સાયના સાથે તેમની મોટી બહેન ચંદ્રાશુ નેહવાલ પણ પાર્ટીમાં સામેલ થઇ છે. બેડમિન્ટન ખેલાડીના ભાજપમાં સામેલ થયા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ