ચૂંટણી / VIDEO: ભાજપનાં આ ઉમેદવારનું વિવાદિત નિવેદન, 'મોકો મળી જાય તો કરી નાખજો ફેક મતદાન'

Badaun BJP candidate sanghamitra maurya viral video promoting fake voting

બદાયૂંથી લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર સંઘમિત્રા મૌર્યનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાનાં સમર્થકોને કથિત રૂપથી ખોટું મતદાન કરવા માટે પ્રેરિત કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ