SHORT & SIMPLE / કેરીના શોખીનો માટે માઠા સમાચારઃ માવઠાને કારણે 15 દિવસ મોડી આવશે કેસર કેરી, રત્નાગીરી હાફૂસની આવકમાં પણ ઘટાડો

Bad news for mango lovers: Saffron mangoes will arrive 15 days late due to drought

રાજ્યમાં માવઠાને કારણે કેરીના પાક પર પણ અસર થઈ છે. ખરાબ હવામાનના કારણે આ વર્ષે કેસર કેરી 15 દિવસ મોડી આવશે.

બ્રેકિંગ ન્યૂઝ