આગાહી / કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે શું કહ્યું જુઓ

Bad news for farmers in Saurashtra and North Gujarat amid scorching heat

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત રહેવા પામી છે. જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની વકી છે.    

Loading...
બ્રેકિંગ ન્યૂઝ