સર્વે / પેટાચૂંટણી પહેલાં ભાજપ માટે માઠા સમાચાર, આંતરિક સર્વેમાં 8માંથી આ 4 બેઠકો પર નુકસાન

Bad news for BJP before by-elections, loss in these 4 seats out of 8 in the internal survey

પેટાચૂંટણી પહેલા 8 સીટ પર ભાજપે આંતરિક સર્વે કર્યો હતો. ભાજપે પ્રજામાં શું માહોલ છે તે જાણવા માટે આંતરીક સર્વે કર્યો હતો. જોકે, આ સર્વે એ જ ભાજપના મોટા નેતાઓની આંખ ઉઘાડી દીધી છે અને નીંદર ઉડાવી દીધી છે. કારણ કે, ભાજપ પોતાના આંતરિક સર્વેમાં પણ ભાજપ પાછળ જણાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ