ચેતી જજો! / ખરાબ મેન્ટલ હેલ્થ ના કારણે પણ થઈ શકે છે 'હાર્ટ ફેલ', 4 લાખ લોકો પર થયેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Bad mental health can also cause heart failure a shocking revelation in a research conducted on 4 lakh people

જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ 4 લાખ યુવકો અને વૃદ્ધોની હેલ્થ હિસ્ટ્રી જોઈ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ