ખતરો / આ 7 કારણોથી ઝડપથી ઘટવા લાગે છે પુરૂષોના સ્પર્મ કાઉન્ટ, આટલું ધ્યાન રાખો

Bad Habits That Are Lowering Your Sperm Count

મહિલા હોય કે પુરૂષો, ઈન્ફર્ટિલિટીની સમસ્યા બંને માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને જ્યારે તમે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારતા હો. આજની જીવનશૈલીની સીધી અસર ફર્ટિલિટી પર પડે છે. ખરાબ રહેણી-કરણી અને ખાનપાનની ખોટી આદતોને કારણે પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે. સ્મોકિંગ અને વધુ આલ્કોહોલ સહિત કેટલીક એવી આદતો અને કારણો છે જેનાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે. ચાલો જાણીએ તેના વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ