Coronavirus / ચીનના વુહાનથી આવ્યા સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર, આ તારીખથી શહેર મુકાશે ખુલ્લું

Back to work in Wuhan coronavirus epicentre

ચીનનું હુબેઈ પ્રાંતનું વુહાન શહેર જે કોરોના વાયરસનું ઍપિસેન્ટર મનાય છે ત્યાંથી જ હવે એક મોટાં રાહતના સમાચાર આવી રહ્યાં છે. મળતાં સમાચાર અનુસાર આગામી ટૂંક સમયમાં વુહાન શહેરને ફરી ખુલ્લું મૂકાશે. લોકો અને સેવાઓ પર જે પ્રતિબંધ મૂકાયા હતાં તેના પર 8 એપ્રિલથી પ્રતિબંધ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ