નિવેદન / મંત્રી બચુભાઇ ખાબડએ તેમના પર થયેલા આક્ષેપોનો આપ્યો જવાબ

મંત્રી બચુભાઇ ખાબડએ તેમના પર થયેલા આક્ષેપોનો જવાબ આપતા કેટલાક નિવેદન કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, મારા પર આક્ષેપ કરનાર મારી સામે ચૂંટણી લડ્યાં હતા. તેમણે જણાવ્યું કે, આક્ષેપ કરનારા પર પાસા અને 307 કલમ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.તેમજ મને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. જિલ્લા અને તાલુકા મંજૂરી આપે પછી મનરેગા હેઠળ કામ મળે છે. આ મુદ્દે તપાસ માટેના જિલ્લાને આદેશ આપવામાં આવ્યા છે. 330 ચેકડેમ કહ્યા હતા તેમાંથી 324 ચેકડેમનું કામ ચાલુ હોવાની વાત બચુ ખાબડે કરતા કહ્યું હતું કે, મારા પુત્રના નામે ચેકડેમ બનાવતી કોઈ કંપની જ નથી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x