શું વાત છે! / સુરતમાં મળે છે 580 રૂપિયે કિલો બચપન કા પ્યાર, સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ દુકાન

bachpan ka pyar sweet in surat sweet shop

થોડા સમયથી સોશ્યલ મિડીયા પર બચપન કા પ્યાર ગીત વાયરલ થયું છે. તમને પણ જો બચપન કા પ્યાર જોઇએ છે તો સુરતની આ દુકાનમાં મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ