દુર્ઘટના / 'બચપન કા પ્યાર' ફેમ સહદેવને નડ્યો અકસ્માત, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

bachpan ka pyaar song viral kid sahdev dirdo injured in accident

બચપન કા પ્યાર ગીતથી પ્રખ્યાત થનારા સહદેવ દિર્દોનો અકસ્માત થયો છે. રોડ અકસ્માતમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ