હોટ અંદાજ / Photos: ઈન્ટરનેટ પર છવાયો કૃતિ સેનનનો ગ્લેમરસ લુક, આપ્યાં દમદાર પોઝ

bachchan pandey actress kriti sanon looks gorgeous in off shoulder top photos

કૃતિ સેનન તેના અભિનયના કારણે મોટી સેલિબ્રિટીઓમાં સામેલ થઇ ગઇ છે. તે છેલ્લાં ઘણા સમયથી મોટા-મોટા સ્ટાર્સની સાથે કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં કૃતિની તગડી ફેન ફોલોઈંગ છે, જે તેની તસ્વીરો અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. હવે તેમણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો ઈન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ