પ્રેમપત્ર / 'બેબી તારા જેવી સુંદર કોઈ નથી' સુકેશ ચંદ્રશેખર હજુ નથી ભૂલ્યો જૈકલીનને, ઈસ્ટર પર જેલમાંથી લખ્યો લવલેટર 

'Baby no one is as beautiful as you' Sukesh Chandrasekhar still hasn't forgotten Jacqueline, wrote a love letter from jail...

Sukesh Chandrasekhar News: તિહાર જેલમાં બંધ સુકેશ અવારનવાર જેક્લીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. સુકેશ દરરોજ જેકલીન માટે પ્રેમ પત્રો લખે છે. હાલમાં જ ફરી એકવાર સુકેશે અભિનેત્રી માટે પ્રેમભર્યો સંદેશ મોકલ્યો

બ્રેકિંગ ન્યૂઝ