સુરત / રમતા રમતા પાણીના ડ્રમમાં પડી જતા બાળકનું મોત 

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં મામાને ત્યાં રહેતું 2 વર્ષનું બાળક રમતા રમતા પાણી ભરેલા ડ્રમમાં પડી જતા તેનું મોત થયું છે. આ ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન બનીને સામે આવી છે, બાળક ગુમ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને મૃત હાલતમાં બાળક મળી આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ