બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / નાક બંદ થઇ જવાથી બાળક નથી લઇ શકતું શ્વાસ? તો અપનાવો આ ઘરેલું નુસખા

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / નાક બંદ થઇ જવાથી બાળક નથી લઇ શકતું શ્વાસ? તો અપનાવો આ ઘરેલું નુસખા

Last Updated: 08:18 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નાના બાળકોનું નાક ઘણી વાર બંદ થઈ જતું હોય છે. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આના કારણે તે રડતું પણ હોય છે. જ્યારે તેનું નાક બંદ થાય ત્યારે બામ લગાવવાની ભૂલ ક્યારેય ન કરો. આ સમસ્યામાં અમુક ઘરેલુ નુસખાથી રાહત મેળવી શકાય છે.

1/5

photoStories-logo

1. નાક બંદ પડવું

નાનાં બાળકોનું શરીર ખૂબ જ સેન્સેટિવ હોય છે. તેમના પર દરેક બદલતી ઋતુની અસર જલ્દી થઈ જાય છે. જેમાં શરદી, ખાંસી, ઝાડા,તાવ જેવી બીમારીમાં તરત જ સપડાય જાય છે. આ સિવાય પાણીમાં ફેરફારને કારણે પણ આ સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિમાં બાળકોનું નાક તરત બંદ થઈ જાય છે. જેમાં તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જો આવું થાય તો બામ બિલકુલ ન લગાવવો જોઈએ. બાળકોનું નાક બંદ થઈ જાય ત્યારે અમુક ઘરેલુ નુસખા કામમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બાળકોને સ્ટીમ અપાવો

નાક બંદ થવા પર તેને સ્ટીમ આપો. જો બાળક સાવ નાનું હોય તો ડાયરેક્ટ સ્ટીમ આપવાથી બચો. તમે સ્ટીમવાળા રૂમમાં બાળકને રાખી શકો છો. તમે હ્યુમિડીફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તેનું નાક ખૂલી જશે. તમે બાળકને ગરમ પાણીમાં સ્નાન કરાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સરસવના તેલની માલિશ કરો

સરસવના તેલના માલિશ કરવાથી બાળકને બંદ નાકમાં રાહત મળે છે. આ માટે તમારે એક ચોથાઈ કપ સરસવના તેલમાં બે લવિંગ, એક લસણની કળી, થોડી હિંગ અને અજમો નાખી થોડું ગરમ કરવું. આ તેલ ગાળી બાળકના ગાલ, છાતી, પેટ, પીઠ તળિયામાં માલિસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બ્રેસ્ટફ્રીડિંગ

જો બાળક સાવ નાનું હોય તો બ્રેસ્ટફ્રીડિંગ એટલે કે માનું દૂધ પીવડાવવું જોઇએ. તે બંદ નાકમાં સાવ સરળ ઉપાય મનાય છે. તેમાં અનેક પોષક તત્વ હોય છે.નજે ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હ્યુમિડીફાયરનો ઉપયોગ કરો

હ્યુમિડીફાયરમાંથી ગરમ હવા આવતી હોય છે. તેના લીધે નાકની અંદરનાં મ્યૂકસ સુકાતા નથી. જેથી નાક બંદ થવાની સમસ્યા નથી થતી. જો તમારા ઘરે નાનું બાળક હોય તો તેના રૂમમાં એક કુલ મિસ્ટ હ્યુમિડીફાયર લગાવી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Parenting Babies Blocked Nose

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ