ચમત્કાર / OMG! ડૉક્ટરોએ કહ્યું બાળકીનો ચહેરો જ નથી, કલાકોમાં મરી જશે, પણ પછી થયો ચમત્કાર

baby born in brazil without face proves doctor s predictions wrong

કહેવાય છે કે જીવન અને મૃત્યુ માણસના હાથમાં હોતુ નથી. જો ભગવાન ઈચ્છે તો મડદાઓને પણ સજીવન કરે અને જો ભગવાનની ઈચ્છા હોય તો કોઈ પણ ચાલતા-દોડતા માણસનો જીવ લઇ લે. આવી ચોંકાવનારી તમામ ઘટનાઓ વિશ્વમાં સામે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ