પક્ષપલટો / ફરી ખેલા હોબે? મોદી કેબિનેટમાંથી ફેંકાયા બાદ દિગ્ગજ નેતાએ TMCનું પેજ કર્યું ફોલો

babul supriyo out of modi cabinet

પશ્ચિમ બંગાળના આસનસોલ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ચર્ચાનો વિષય બન્યા છે.  ચર્ચા કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય મંત્રીમંડળથી હટાવ્યા બાદ તે રાજકારણમાંથી નિવૃતી લઈ લેશે. ઘણાઆ લોકોનું એવું પણ કહેવું છે કે તે TMCના સંપર્કમાં છે. તેમણે  ટ્વિટર પર મુકુલ રૉય એનTMCને ફોલો કરવાનું પણ શરૂ કરી દીધું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ