અમરેલી / બાબરા નગરપાલિકાનું નાક કપાયું, PGVCLએ બાકી 4.36 કરોડ વોટર વર્ક્સનું ફરફરિયું પકડાવી કાપ્યું કનેક્શન

Babra municipality electricity connection of the municipality water works was cut off

અમરેલી બાબરા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં નોટિસ પાઠવવા છતા બીલનું ચૂકવણું કરવામાં ન આવતા PGVCLએ કાર્યવાહી આકરી કાર્યવાહી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ