ના હોય /  સલમાન ખાનથી આ કારણે નારાજ છે તારક મહેતા..ની બબિતાજી, ટ્વિટ કરીને જતાવી લાગણી 

Babitaji of Tarak Mehta is annoyed with Salman Khan because of this

દેશના સૌથી મોટા રિયાલીટી શો બિગ બોસને દેશના મોટાભાગના લોકો ફોલો કરતા હોય છે પણ તેના વચ્ચે એવું તો શું થયુ કે તારક મહેતા...ની બબિતાજી સલમાન ખાનથી નારાજ થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ