બોલીવુડ મસાલા / Aashram 3 ની રિલીઝથી ખુશ બબીતાએ શેર કર્યા બોલ્ડ ફોટોઝ, ફેન્સ બોલ્યા હોશ ઊડી ગયા

Babita shared bold photos with the release of Aashram 3

ત્રિધા ચોધરી એટલે કે આશ્રમની બબીતા ના ચાહકો દિન પ્રતિદિન વધતા જ જાય છે. ત્યારે આ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટા મુકીને લોકોનું ધ્યાન ખેચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ