ખુશી / પહેલવાન બબીતા ફોગાટે દીકરાને આપ્યો જન્મ, ટ્વીટ કરી ફોટો શેર કર્યો અને લખ્યું ભાવુક લખાણ

babita phogat gives birth to child

પહેલવાન બબીતા ફોગાટે દીકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાના દીકરાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો શેર કરતા બબીતાએ સંદેશ લખ્યો કે, મારા દીકરાને મળો, સપનામાં વિશ્વાસ કરો, તે પૂરા થાય છે. અમારા પૂર્ણ થયાં વાદળી કપડામાં જૂઓ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ