J&K / ટીવી ડિબેટ્સમાં કાશ્મીરનો ચહેરો ગણાતા બાબર કાદરીની હત્યા, અજાણ્યા શખ્સોએ ગોળી મારી 

Babar Qadri, the face of Kashmir, killed in TV debates, shot dead by unknown persons

બાબર કાદરી માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં પરંતુ દેશભરમાં જાણીતું નામ હતું. તેઓ ઘણીવાર ટીવી ચર્ચાઓમાં જોવા મળતા હતા.  ગોળી વાગતાં જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા  હતો, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x