મુશ્કેલી / બાબર આઝમના પ્રાઇવેટ VIDEO-ફોટોઝ થયા લીક: મિત્રની GF સાથે અફેરની વાતો, ટ્વિટમાં કહ્યું-અલ્લાહ બધુ જોવે છે

Babar Azam's Private VIDEO-Photos Leaked: Rumors of Affair with Friend's GF, Says in Tweet-Allah Sees Everything

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ખરાબ પ્રદર્શન અને કપ્તાની છીનવાઈ જવાની સંભાવના વચ્ચે બાબર આઝમ સામે એક નવી મુશ્કેલી આવી છે. સોશિયલ મીડિયા પર તેનાં કેટલાક પર્સનલ ફોટા વાયરલ થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ