ક્રિકેટ / મારી સાથે 10 વર્ષ સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ કરતો રહ્યો, ટોચના આ ક્રિકેટર પર મહિલાનાં ગંભીર આક્ષેપથી ખળભળાટ

babar azam pakistan team captain sexual abuse case women pakistan cricket team

પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું મોટું નામ કમાઈ રહ્યો છે, પરંતુ હવે એક આક્ષેપને કારણે તે વિવાદોમાં આવી ગયો છે. આ આરોપનાં કારણે તેના આંતરરાષ્ટ્રીય કરિઅર પર જોખમ તોળાઈ રહ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ