ભારે કરી / બાબર આઝમની એક ભૂલ આખી ટીમને ભારે પડી, જુઓ એવું તો શું કર્યુ પાકિસ્તાનના 5 રન કટ થયા

babar azam mistake gloves fielding penalty pak vs wi odi match

વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરીઝમાં પાકિસ્તાનનો જલવો જોવા મળી રહ્યો છે. કેપ્ટન બાબર આજમના આક્રમક ફોર્મના કારણે યજમાન ટીમ શ્રેણીમાં દબદબો બનાવ્યો છે. પરંતુ બીજી વન-ડે મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આજમે એક મોટી ભૂલ કરી દીધી. જેનુ પરિણામ ટીમે ભોગવવુ પડ્યુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ